પીએમ કિસાન યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2000 રૂ આપવાની યોજના ચાલુ કરવામાં આવી હતી .
પણ ઘણાં ખેડૂતોને ફોર્મ ભર્યો હોવા છતાં લાભ મળી રહ્યો નથી.
મિત્રો આના માટે તમારે આધાર અપડેટ કરવાનો રહેશે. તમે ઘરે જાતે જ તમારા મોબાઈલથી આધાર અપડેટ કરી શકો છો.
મિત્રો આધાર અપડેટ કરવા માટે ની તમામ માહિતી નીચે આપેલી લિંક માં છે .આ ફાઈલને સેવ કરી તમે જાતે જ આધાર અપડેટ કરી શકશો
Thursday, 10 October 2019
પી.એમ. કિસાન યોજનામાં આધારકાર્ડ અપડેટ કઈ રીતે કરશો?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment