ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday 26 December 2017

*ખેતીમાં (જમીનની ફળદ્રુપતામાં) બેક્ટેરિયાનું મહત્વ.*

વધુ માહિતી અને ખરીદી માટે અહીં ક્લિક કરો

મિત્રો બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન વાયુ જાણવી રાખવાનું કામ બેક્ટેરિયાનું હોય છે. આપણે જે કાંઈ ખાતર જમીનમાં આપીએ છીએ તેને પાક સુધી પહોંચાડવાનું કામ પણ બેક્ટેરિયા જ કરે છે.ગણી વાર એવું થાય છે કે આપણે જે ખાતર જમીન મા નાખીએ છીએ તેની કોઈ અસર પાક પર દેખાતી નથી તેનું કારણ છે જમીનમાં બેક્ટેરિયાની ઉણપ. જ્યારે છાણિયું ખાતર જમીનમાં તરતજ અસર બતાવતું હોય છે તેનું એક કારણ એ પણ છે કે છણિયા ખાતારમાં પુષ્કળ માત્રામાં બેક્ટેરિયા રહેલા હોય છે.આજે છણિયું ખાતર ખુબજ ખર્ચાળ પણ છે.આથી જમીનમાં બેક્ટેરિયા વધુ માત્રામાં હોય તે સારું.
મિત્રો આનો ઉપાય શુ?
જમીનમાં વધુમાં વધુ છાણિયું ખાતર વાપરો અથવાતો જીવાઅમૃતનો ઉપયોગ.
જીવામૃત એ જમીનમાં સીધે સીધો બેક્ટેરિયા ઉમેરવાનું કામ કરે છે. મિત્રો જીવામૃત 200 લીટર એક એકરમાં 3 ટ્રેલર છાણીયા ખાતરની ગરજ સારે છે.
પાક ઉત્પાદન દર વર્ષે ઓછો થવો.
પાકની ગુણવત્તા બગડવી.
વધુ પડતા રાસાયણિક અને જંતુ નાશકોનો ઉપયોગ બેક્ટેરિયાની સંખ્યામાં ઘટાડો કરે છે.
મિત્રો જીવામૃત બનાવવામાં માત્ર 500 રુ જેટલો ખર્ચ આવે છે. જે એક એકર માટે ખુબજ સામાન્ય છે.

*જીવામૃત કઇ રીતે બનાવવો તેની માહિતી માટે ઉપરની વેબસાઈટ પર જાઓ અને ત્યાં તમે ઓનલાઇન ખરીદી પણ કરી શકો છો.*

No comments:

Post a Comment