ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 21 December 2017

ખુશ ખબર ...ખુશ ખબર....

http://www.kishanonlinestore.com

હવે કરો ખેતીલક્ષી ખરીદી ઓનલાઇન ,ઘરેબેઠા મેળવો શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તમારા હાથમાં ,મિત્રો કૃષિજીવનની એક નવી પહેલા સ્વરૂપે તમારા માટે શરૂ કરવા જઈ રહ્યો છું ઓનલાઇન ખરીદીની સગવડ જ્યા તમે ક્રેડીટ કાર્ડ ,નેટ બેંકિંગ ,ભીમએપ, જીઓ મની એપ વગેરેથી ઓનાલાઈન ખરીદી કરી શકશો. અને માત્ર 4 થી 5 દિવસ મા તમને ઘરે બેઠા પ્રોડક્ટ મળી જશે. તમામ પ્રોડક્ટ નિષ્ણાતો દ્વારા ચેક કરી ને તમારા સુધી પહોંચાડવામા આવશે. આમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય તે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવેલ છે. તમે કોઈ પણ પ્રકારના ડર સિવાય ઓનલાઇન પેયમેન્ટ કરી શકો છો. કોઈ પણ સમસ્યા હોય તો મને કોલ કરી શકો છો. તમામ પ્રોડક્ટ બજાર ભાવ કરતા ઓછી કિંમતમાં મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરેલ છે. મિત્રો આપના સાથ સહકારની જરૂર છે... આભાર.
વારીશ ખોખર. મો. 9714989219

No comments:

Post a Comment