ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Sunday 22 October 2017

ખેતી ખર્ચ ઘટાડો , ઉત્પાદન વધારો. 9714989219


મિત્રો આજે ખેતી મા ઉત્પાદનતો વધ્યો છે પરંતુ તેની સામે ખેતીમા થતા ખર્ચા પણ વધ્યા છે. પરીણામે ખેતી માથી નફો તો મળે છે પણ ખુબ જ ઓછો નફો રહે છે. ખેડુતોના આ પ્રશ્નને ધ્યાનમા રાખીને ઇનોવેટીવ ઈકો કેર નામ ની કંપની એ ઓછા ખર્ચ મા કઈ રીતે ખેતી કરવી તે માટે ઓર્ગેનીક કિટૅ બનાવી છે. મિત્રો આ કિટમા તે તમામ પોષક તત્વો નો ધ્યાન રાખવામા આવ્યો છે જે કોઈ પણ પાક માટે ખુબ જરૂરી છે. જેમા ફુલ અવસ્થા , વિકાસ અવસ્થા, ફળ અવસ્થા પાકની આ તમામ અવસ્થામા જોઈતા તમામ પોષક તત્વો નો આ કિટમા ખ્યાલ રાખવામા આવ્યો છે.આ કિટૅમા છાણિયા ખાતરની ગરજ સારે તેવા બેક્ટેરીયાનો ઉપયોગ કરવામા આવ્યો છે.

ખર્ચ: મિત્રો એક વિધા પ્રમાણે ગણિયે તો 4 મહિના ના એક પાકમા આ કિટૅ નો ખર્ચ એક મહિના મા માત્ર ૫૦૦રૂ . એક વિધામા માત્ર ૫૦૦ રૂ એક મહિનાનો ખર્ચ.  અર્થાત ૪ મહિનાના પાકમા એક વિધામા સમગ્ર ખર્ચ ૨૦૦૦ રૂ માત્ર.

આ કિટૅના ઘણા સારા પરીણામ પણ મેળવેલા છે. જેમા એક એકરમા ૧૦૭ મણ કપાસ , ૮૦ મણ મગફળી તથા ૪૫ મણ જુવાર નો ઉત્પાદન મેળવ્યો છે. 

મિત્રો આના વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો .મો.9714989219

No comments:

Post a Comment