સરકાર દ્ધારા અમલમાં મુકાયેલ તૃણભક્ષી અને જંગલી પશુઓ જેવા કે, રોઝડા (નીલગાય), જંગલી ભૂંડથી ખેડુતોના પાકને બચાવવા ખેડુતોના ખેતરની ફરતે તારની વાડ (ફ્રેન્સીંગ) બનાવવાની નવી સહાય યોજનાની અરજદારો પાસેથી ઓનલાઇન અરજી સ્વીકારવા માટે સરકારના આઇ-ખેડુત પોર્ટલની વેબ સાઇટ https://ikhedut.gujarat.gov.in ઉપર તા.31-07-2017 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.તેમ મદદનીશ નિયામકશ્રી, (જ.સ.), ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.ની અખબારી યાદીમાં જણાવાયું છે.
Saturday, 15 July 2017
તારની વાડ (ફ્રેસીંગ) માટે આઇ-ખેડુત પોર્ટલ પર 31 જુલાઇ 2017 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment