ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 27 June 2017

હેંડ ટુલ કીટ માટેની સહાય - આઇખેડુત

મિત્રો હેંડ ટુલ કીટ જેમા કોદાળી, પાણી છાંટવાના ફુવારા, પાવડો, દાતરડુ વગેરે સાધનોની સહાય આઇખેડુત પર ચાલી રહી છે... તમામ ખેડુતોએ અરજી કરી લાભ લેવો...
અન્ય ખેડુતો સુધી આ મેસેજ પહોચાડવો....

અરજી કરવા ikhedut.com પર જઈ ખેતી વાડીની યોજનાઓમા છેલ્લાથી બીજા નંબરની યોજના...

આ મેસેજ અન્ય ખેડુતો સુધિ પહોચાડવા વિનંતી છે....

No comments:

Post a Comment