ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 26 June 2017

તમામ ખેડુત મિત્રોને ઈદના પર્વ નીમીતે ખુબ ખુબ શુભકામનાઓ....

મિત્રો... તમારો સાથ અને સહકાર જ છે જે આજે આ બ્લોગને 50000 મુલાકાતી સુધી પહોચાડી ચુક્યો છે‌..તે બદલ હુ વારીશ ખોખર આપ સૌનો ખુબ ખુબ આભાર માનુ... જાણે -અજાણે મારાથી કોઈ ભુલ થઈ હોય તો માફ કરજો...
તમામ દેશવાસીઓને ઇદની શુભેચ્છા....

વારીશ ખોખર...

No comments:

Post a Comment