ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 31 May 2017

ઓર્ગેનીક ખેતી વિષયક- ખોટી માન્યતાઓ

નમસ્કાર મિત્રો...

ચોમાસાની સીઝન આવી રહી છે.. ઘણા ખેડુતો ઓર્ગેનીક ખેતીની શરૂઆત કરવાનુ વિચારી રહ્યા હશે.ઘણા ખેડુત ભાઇઓ ના ફોન મારા પર આવી રહ્યા છે, તો મિત્રો જો તમે ઓર્ગેનીક ખેતી કરવા ઇચ્છતા હોય તો મારો સંપર્ક કરો. વૈજ્ઞાનીકોના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનીક ખેતીની શરૂઆત કરો.

ઘણા ખેડુતોમા એક માન્યતા એવી છે કે ઓર્ગેનીક ખેતી શરૂ કરતા ની સાથે પહેલા વર્ષે ઉત્પાદન ઓછુ મળે છે પણ તે તદ્દન ખોટુ છે. એક એકરમા 107 મણ કપાસ અને 80 મણ મગફળીની સફળ ખેતી અને તે પણ સંપુર્ણ ઓર્ગેનીક રીતે કરી બતાવી છે.મીત્રો જો યોગ્ય સમજણ થી અને નિષ્ણાતોની દેખરેખમા ઓર્ગેનીક ખેતી કરવામા આવે તો વધુ પ્રમાણમા ઉત્પાદન મેળવી શકાય છે

ઓર્ગેનીક ખેતીના ફાયદા

- જમીન ક્યારેય ખરાબ થતી નથી

- જમીનની ફળદ્રુપ્તામા વધારો કરે છે જ્યારે રાષાયણીક ખાતર જમીનની ફળદ્રુપ્તા ઘટાડે છે.

- ઉપજ ખુબજ સારી તથા ગુણવત્તાયુક્ત હોય છે.

      મિત્રો શરૂઆત માત્ર એક એકરથી કરી જુઓ... કારણ કે જ્યા સુધિ આપણે જાતે અખતરો નઈ કરીયે ત્યા સુધી આપણને ખ્યાલ આવશે નહી.

મિત્રો વધુ માહિતી માટે મને સંપર્ક કરો.

વારીશ ખોખર
9714989219

www.krushijivan.blogspot.com
આ મેસેજને વધુમા વધુ શેર કરવા વિનંતી છે..આભાર

No comments:

Post a Comment