1. પાક ની કાપણી ના 10 દિવસ પહેલા પિયત આપવાનું બંધ કરવું, જ્યારે પાક સુકાઈ જાય અને પાન જમીન પર ખરવા લાગે ત્યારબાદ કાપણી કરવી.
2. પાન નષ્ટ કરવા માટે રાસાયણિક દવા નાખવી હોય તો પેરાકવાટ ડાઈક્લોરાઈડ 24 SL @ 70-100ml /15 લિટર પાણી મુજબ છાંટો.
ગ્રેડિંગ
1. કંદ કાઢ્યા બાદ કંદ ને એકઠા કરી છાયડા માં રાખવા અને બજાર માં લઈ જવા માં તે ગ્રેડિંગ કરવું.
2.ચાર વર્ગમાં ગ્રેડિંગ કરવું.- વર્ગ-1- 27 mm કદના, વર્ગ-2: 28-45 mm કદના, વર્ગ-3: 45-55mm કદના અને વર્ગ-4 55 mm થી વધારે કદના.
સંગ્રહ
બીજ માટે કંદ 2.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ને 95% ભેજ પર અને શાકભાજી માટે કંદ ને 7 ડિગ્રી તાપમાન પર અને 98% ભેજ પર સંગ્રહ કરવો.
ઓર્ગેનીક ખેતી દ્વારા વધુ ઉત્પાદન કઈ રીતે મેળવશો જાણવા માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment