૧. દવા છાંટતી વખતે સુરક્ષા માટેના સાધનો જેમ કે, આખી બોયનુ શર્ટ, પાયજામો, એપ્રોન, હાથ પગના મોજા, હોલ બુટ,ચશ્મા,માસ્ક અને ટોપી પહેરીને છંટકાવ કરવો. તથા સામા પવને
દવાનો છંટકાવ કરવો નહી.
૨. દવા છાંટતી વખતે ધુમ્રપાન કરવુ
નહી કે કઈ પણ ખાવુ-પીવુ નહી.
૩. ખાલી દવાના ડબલાનો કોઈ પણ
પ્રકારે ઊપયોગ કરવો નહી અને તેનો સુરક્ષિત રીતે નાશ કરવો.
૪. એક જ પ્રકારની દવાનો વારંવાર
ઉપયોગ કરવો નહી દર વખતે દવાનુ ગ્રુપ બદલવુ.
૫. પ્રતિબંધિત કે મુદત વીતી ગયેલ
દવાઓ વાપરવી નહી તેમજ બે કે તેથી વધુ દવાઓ ભેગી કરી છાંટવી નહી.
ખેતી માટેની વધુ માહિતી માટે મુલાકાત લેતા રહો www.krushijivan.com
warish khokhar 7202824063
No comments:
Post a Comment