તમામ મિત્રોને આઝાદીના પર્વની હાર્દિક શુભકામનાઓ. મિત્રો આપણને આ આઝાદી ખુબ મુશ્કેલીથી મળેલી છે હજારો સ્વાતંત્ર સેનાનીઓને પોતાના જીવનનો બલીદાન આપ્યો છે. આજના આ પર્વે દેશના શહિદોને યાદ કરો અને દેશ માટે કોઇ સારૂ કાર્ય કરવાનુ સંકલ્પ લો. ધર્મ અને જાતીના ભેદભાવને ભુલીને એક ભારતીય તરીકે દેશ માટે કઈ સારૂ કરવાનુ સંકલ્પ લો. મારા તમામ ભારતીય ભાઇબહેનોને આઝાદીના પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ. વારીશ ખોખર
જય જવાન....જય કિશાન......
No comments:
Post a Comment