મિત્રો માત્ર 4000 રૂમા એક એકરની ઓર્ગેનીક ખેતી ....અને રાષાયણીક ખાતર તથા જંતુનાશક દવાઓનો નહીવત ઉપયોગ ... મિત્રો આપણી જમીનો રાષાયણીક ખાતરના ઉપયોગથી બિનઊપજાઉ બનતી જાય છે અને તેના કારણે આપણે તેમા વધુ ને વધુ ખાતર આપતા રહીયે છીયે. સાથે સાથે આજે છાણીયુ ખાતર પણ સરળતાથી મળી શકતુ નથી... મિત્રો ઓર્ગેનીક ખેતી અપનાવો અને ઉત્પાદન વધારો
આ કીટમા આવતા તત્વો
છાણીયા ખાતરની ગરજ સારતુ બેક્ટેરીયા યુકત ખાતર
બોરોન અને કેલ્શીયમ
હુમિક ,એમિનો તથા ફોલ્વિક એસિડ
સલ્ફર
માઇક્રોન્યુટ્રીયન્સ
ફોસ્ફરસ
અને અન્ય ઘણા સુક્ષમ તત્વો
મિત્રો આ કીટ માટે વધુ જાણકારી મેળવવા સંપર્ક કરો મો. 7202824063 વારીશ ખોખર
No comments:
Post a Comment