ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 22 August 2016

ઓર્ગેનીક ખેતી વિષયક

નમસ્કાર મીત્રો....
   જમીનની ભેજક્ષમ્તા ઘટવા લાગી હોય.. ઉત્પાદનમા ઘટાદો આવતો હોય અને વર્ષે-વર્ષે રાષાયણીક ખાતરની જરૂર વધુ પડતી હોય તો સમજી લો કે તમારી જમીનની ફળદ્રુપ્તા ઘટવા લાગી છે.
આમ થવાથી આપણે આગલા વર્ષ કરતા વધુ રાષાયણીક ખાતર વાપરીયે છીયે અને ખેતી ખર્ચમા વધારો થાય છે. મિત્રો આનો માત્ર એક જ ઉપાય છે અને તે છે કુદરતી ખેતી જેને આજે આપણે ઓર્ગેનીક ખેતી તરીકે ઓળખીયે છીયે. મિત્રો ખાલી વાતો કરવાથી ઓર્ગેનીક ખેતી થઈ શક્તિ નથી .શરૂઆત માત્ર એક એકર થી કરો. મિત્રો તમારે રાષાયણિક ખાતરની જરૂર રહેશે નહી અને જમીનની ફળદ્રુપ્તામા વધારો થશે..એક એકર પાછળ માત્ર 4000 રૂ જેટલો ખર્ચ આવે છે.. જે રાષાયણીક ખાતરની સરખામણીમા ઘણો ઓછો છે . માત્ર એક વાર એક એકરથી શરૂઆત કરો.
ઓર્ગેનીક ખેતીની કીટ તથા પુસ્તક માટે સંપર્ક વારીશ ખોખર. મો. 7202824063

No comments:

Post a Comment