ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 4 August 2016

ખેડુત પ્રશ્ન- પશુઓ માટે તબેલો કરવો છે તથા 10 વિઘા જમીન છે તો કોઇ સહાય મળી શકે?

       નમસ્કાર મિત્રો પશુપાલન અંગેની સહાયક યોજનાઓ આપ ikhedut આ વેબસાઈટ પર જોઇ શકો છો. તેમા પશુ માટે ગમાણ બાંધવાની યોજના, સેડ બનાવવા માટેની યોજના તથા પશુની ખરીદી પર મળતી યોજનાઓ મુકવામા આવે છે... આથી ગ્રામસેવકનો સંપર્ક કરી તે વીશે જાણકારી મેળવી શકો છો.. ઉપરાંત હાલમા ઘણી બેન્કો દ્વારા ક્રોપ લોન આપવામા આવે છે તેના ઉપયોગથી પણ પશુપાલનમા સહાય મેળવી શકાય છે..

જો તમારે પણ ખેતી અથવા પશુપાલન વિશયક પ્રશ્ન પુછવો હોય તો મંતવ્ય દ્વારા પુછી શકો છો... તમાર મંતવ્ય મને વધુ સારુ કાર્ય કરવાની પ્રેરણા આપે છે...
              - વારીશ ખોખર 7202824063

No comments:

Post a Comment