આ જીવાત પાન ખાઈ ને નુકસાન કરે છે. ઉનાળુ મગફળી માં તેનો ઉપદ્રવ એપ્રિલ થી શરૂ થઈ કાપણી સુધી રહે છે.
આગળની પેઢીને રોકવા તથા નુકસાનથી બચાવવા માટે પ્રતિ એકર 3-4 ફેરોમન ટ્રેપ લગાવો, પકડાયેલ પતંગિયાને મારી નાખો.
નિયંત્રણ માટે લિમડાનો તેલ .... રાષાયણિક નિયંત્રણ માટે ફિપ્રોનિલ 5 sc નો છંટકાવ કરવો
વારીશ ખોખર ( કૃષિજીવન વોટસએપ ગ્રુપ)
No comments:
Post a Comment