ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Friday, 19 February 2016

તડબુચની ખેતીમા જીવાત અને રોગ તથા‌ તેનુ નિયંત્રણ... ઘરે બેઠા દવા મંગાવવા સંપર્ક કરો‌ મો. 9714989219

જીવાત નિયંત્રણ

ફળમાખી

તે ફળ નો ગર્ભ કોરી ખાય છે. જેને કારણે ફળ ખરી પડે છે. નુકસાન ઘટાડવા સમયસર વીણી કરવી સડેલા અને નુકસાન પામેલા ફળને ખાડામાં દાટી નાશ કરવો. વાડીમાં કારેલાં સાથે રજકો,ધાણા,મૂળા જેવા પાકો બને ત્યાં સુધી લેવા નહીં. રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

સફેદમાખી

સફેદ માખી પંચરંગીયો ફેલાવે છે. રોકવા 8-10 દિવસે બે વખત 2Ltr ગૌમુત્ર + 2 Ltr ખાટી છાસ / 15Ltr પાણી મુજબ છાંટો. જો સફેદમાખી વધુ દેખાય તો નિયંત્રણ માટે 20 gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો) / 15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC (ઓબેરોન) @ 18ml/15Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

લાલ અને કાળા મરિયા

ઇયળ જમીન માં રહી મૂળ અને થડ ને નુકસાન કરે છે. આગોતરા નિયંત્રણ માટે 12 kg કાર્બોફ્યુરાન 3G (ફ્યુરાડોન / ફ્યુરાન / કાર્બોમેઈન) / એકર મુજબ ચાસમાં આપવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) @2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ 80WG (લેસેટા) / એકર / 250Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

પાનપગા ચૂસિયા

બચ્ચા રાતા અને પુખ્ત કાળા, જે ટોચની ડૂંખો અને ફળમાથી રસ ચૂસે છે. ટોચ ચીમળાઈ જાય છે, ફળ સંકોચાઈને ખરી પડે છે. ફળ ઉપર કાળા ધાબા જોવા મળે છે. જો ઉપદ્રવ ઓછો હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રીડે 1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

પાનકોરિયું

પાનકોરિયાથી પાન પર સફેદ લીટીઓ પડે છે, નિયંત્રણ માટે એબામેક્ટીન1.9EC (વર્ટીમેક/એબસીન) @6ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

ગાંઠિયા માખી

ઉપદ્રવ થી વેલા પર ગાંઠ જોવા મળે છે. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

રોગ નિયંત્રણ

તળછારો

સતત ભેજવાળુ હવામાન હોય ત્યારે પાનની નીચેની બાજુઍ સફેદ ફુગની છારી જોવા મળે છે. નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ભૂકીછારો

આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી @10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

પાન અને ફળના ટપકા

પાન ઉપર શરૂઆતમાં ફૂગથી નાના પાણી પોચા ડાઘ પડે છે. આવા ડાઘ મધ્ય માં સફેદ અને ધારથી કથ્થાઇ રંગના હોય છે. નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ખેતી વિષે માહિતી આપતા વોટ્સએપ ગ્રુપ કૃષિજીવનમા જોડાવા તમારા નામ અને સરનામા સાથે મો‌નં 9714989219 પર વોટ્સએપ પર મેસેજ કરો..

No comments:

Post a Comment