ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Sunday, 21 February 2016

BRS IN AGRI અને B.sc. IN AGRI થયેલા‌ મિત્રોની જરૂર છે

BRS in agri અને b.sc. in agri થયેલા મિત્રોની જરૂર છે.  (ફિલ્ડ ઉપર કામ કરી શકતા હોય તેવા .)
   કૃષિજીવન એગ્રોમા ફિલ્ડ ઓફિસરની પોસ્ટ માટે ઉપરોકત લાયકાત ધરાવતા મિત્રો એ તારીખ 23-02-2016 સુધીમા આ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો. મો.9714989219
દરેક તાલુકા પ્રમાણે એક ફિલ્ડ ઓફિસરની નિમણુક કરવાની હોવાથી વહેલા તે પહેલા ધોરણે સંપર્ક કરવો..
સંપર્ક મો.નં. 9714989219

No comments:

Post a Comment