(ફક્ત ટ્રાયબલ જિલ્લા માટે આ ઘટક લાગુ પડશે) રૂ.૩૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ના ખેતી ખર્ચને ધ્યાને લઇને ખરેખર થયેલ ખેતી ખર્ચ ના ૪૦% અથવા મહત્તમ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેક્ટર ની સહાય.વધુમા વધુ ૪ હેક્ટર સુધી.ડુંગળી ,લસણ ના પ્લાંન્ટીગ મટીરીયલ્સ જે તે લાભાર્થી ખેડુતો એ માન્ય વિક્રેતા પાસે થી ખરીદ કરવાનુ રહેશે. વર્ષમા એક જ વાર.
રાજ્યોનો વર્ષ ૧૫-૧૬નો સંભવિત લક્ષ્યાંક:આજીવન એક વખતઅરજી કરો
તા 23/12/2015
થી
28/12/2015 સુધી
No comments:
Post a Comment