દુધાળ પશુને ખરીદતા પહેલા તે પ્રથમ કે બીજા વેતરનું, તાજુ (એકાદ મહીનામાં) વિયાયેલુ, સુવિકસિત ચુસ્ત છાલીયા આકારના આઉવાળુ, લાંબી અને ગૂંચવાળી દુગ્ધશીરાઓવાળુ શરીરે તંદુરસ્ત,તરવરીયુ અને કોઇ ખોડ-ખાપણ વગરનું હોવુ જોઇએ.
No comments:
Post a Comment