૧.તબેલો હંમેશા ઉચાણવાળી જગ્યાએ બાંધવો.
ર.તબેલાના છાપરાની લંબાઇ પૂર્વ-પશ્રિમ રાખવી.
૩.દિવાલ, ગમાણ તથા ગટરના બાંધકામના છેડા ગોળાકાર બનાવવા જોઇએ.
૪.તબેલાની આજુબાજુ છાંયો આપે તેવા ઘટાદાર વૃક્ષો રોપવા.
૫.ભોંયતળીયુ ખરબચડુ રાખવુ તથા ૧:૬૦ નો ઢાળ આપવો જેથી મૂત્ર તથા પાણીનો નિકાલ થઇ શકે.
૬.હવાની અવર-જવર બરોબર થાય તે જોવુ.
No comments:
Post a Comment