૧.ગાભણ પશુઓને અલગ વાડામાં રાખવા.
ર.ભોંયતળીયુ લપસી પડાય તેવુ સપાટ રાખવુ નહી.
૩.બિમાર પશુઓ કે તરવાઇ ગયેલી ગાય/ભેસોથી ગાભણ પશુઓને અલગ રાખવા.
૪.ગાભણ પશુઓને ચરાવવા માટે લાંબા અંતરે મોકલવા નહી.
૫.ર૪ કલાક પૂરતૂં સ્વચ્છ પાણી મળી રહે તેવુ ગોઠવવુ.
૬.તાપ-ઠંડી-વરસાદ થી રક્ષણ આપે તેવી કોઢમાં રાખવા.
૭.વિયાણના બે મહિના પહેલા વસુકાવવા.
૮.ઘઉં/ડાંગરના પરાળની સારી પથારી પૂરી પાડવી.
No comments:
Post a Comment