ભારતીય માનાંક સંસ્થા અનુસાર પુખ્ત ગાયોને ગાયદીઠ ૩.૫. ચો.મી., ભેસદીઠ ૪.૦ ચો.મી., વોડકીઓને ૩.૦ ચો.મી., વાછરડી દીઠ ર.૦ ચો.મી., વિયાણઘરમાં ગાયદીઠ ૧ર.૦૦ ચો.મી. તથા સાંઢ દીઠ ૧ર.૦૦ ચો.મી. જગ્યા, તબેલો બાંધણી વેળા ગણતરીમાં લેવી.
No comments:
Post a Comment