ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 5 October 2015

મિત્રો.
જો તમે કોઇ પાક વિષયક માહિતી‌ મેળવવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમા લખીને જણાવો. પાક વિષયની તમામ માહીતી આપને આપવામા આવશે. તમારી કોઇ સફળ કારકિર્દિને દુનિયા સમક્ષ પહોચાડવા માટે પણ મારો સંપર્ક કરો. મિત્રો તમે ખેતી‌મા કોઇ અવનવિ શોધ કરી હોય તેના વિશે અન્ય ખેડુત મિત્રો ને જણાવવા મારો સંપર્ક કરો. આપની આ માહીતિ‌ અન્ય મિત્રો શુધી પહોચશે‌. અભાર......
                                                            વારીશ ખોખર
                                                            મો.9714989219

3 comments:

  1. ઘરઆંગણે ઓરગેઁનિક ટેરેસ ગાડઁન - કિચન ગાડઁન કરવુ છે. 2 ગિર ગાય છે.ગોબર ગેસ છે. સંપૂર્ણ માહિતી આપવા વિનંતી. આભાર.......

    ReplyDelete
  2. ઘરઆંગણે ઓરગેઁનિક ટેરેસ ગાડઁન - કિચન ગાડઁન કરવુ છે. 2 ગિર ગાય છે.ગોબર ગેસ છે. સંપૂર્ણ માહિતી આપવા વિનંતી. આભાર.......

    ReplyDelete
  3. કિશનભાઇ આપની માહિતિ આ સાઇટ પર મુકેલ છે.. અભાર.....

    ReplyDelete