ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Saturday, 3 October 2015

મિત્રો, આ સાઇટ અન્ય શુધી અવષ્ય પહોચાડો..તમાર ગામ અને તમારા મિત્રો ને આ સાઇટ નો લાભ અપાવો. આજ ના આધુનીક યુગમા ખેતી એક આર્થીક ઉપાર્જનનુ માધ્યમ છે. જે‌ મિત્રો ને ઓછી‌ જમીન હોય જો તે મિત્રો એવુ વિચારતા હોય કે આટલી‌ જમીન માથી શુ કરવુ? તો‌ આપને હુ કહેવા માંગીશ કે ઓછી‌ જમીન મા આપ ફળો અને શાકભાજીની ખેતી પણ કરી શકો છો. આ માટે જો આપની પાસે આર્થીક સહાય ન હોય તો આપને સરકાર તરફથી વિવિધ લોન અને સબસિડિ પણ મળી રહે છે. ખેતી માટે આધુનીક ટેકનોલોજી‌નો‌ ઉપયોગ કરો. ઓછા ખર્ચે વધુ આવક‌ મેળવો.

No comments:

Post a Comment