ભારત એક કૃષીપ્રધાન દેશ છે. ભારતની ખેતી એ વિશ્વ ક્ષેત્રે વખણાય છે. ભારત દેશની કુલ આવકમા ખેતી નો ફાળો અહમ છે. મિત્રો હવે ખેતી માત્ર ભરણપોષણ સુધી જ સિમિત નથી. ખેતી આજે એક વ્યવસાય બની ગઈ છે. મે એવા ઘણા ખેડુત મિત્રો જોયા છે જેમણે માત્ર બે વિઘા જમીન માથી સારી ઉપજ મેળવી છે. અને આજે એ સુખી છે.આ માટે સૌથી મહત્વની વાત છે સાહસ મિત્રો ગુજરાતીમા ક્હેવત છે કે "સાહસ વિના સિધ્ધિ નથી" જો તમે કોઇ પ્રકારનુ સાહસ કરવાની હીંમત ન રાખતા હોય તો જીવનમા ક્યારેય તમને સફળતા મળશે નહી. અને આ માટે આજે સરકાર તરફથી પણ ઘણા લાભ મળી રહે છે. તમને ઘણી વાર અસફળતાઓ પણ મળશે પણ તે તમારા માટે સફળતા રૂપી મંજીલના પગથીયા સમાન છે.
અંતમા એક પંક્તી કહિશ
સપને ઉનહીકે સચ હોતે હે,
જીનકે સપનોમે જાન હોતી હે,
પંખોસે કુછ નહી હોતા,
હોસલો સે ઉડાન હોતી હે.
No comments:
Post a Comment