ધરુ પૂંખતા પહેલા પ્રથમ આછી ખેડ કર્યા બાદ એક ટન એરંડાની ફોતરી અને અડધો ટન બાજરીનાં ડૂડાંનું ભૂસું મિશ્રણ કરી ખેડ કરવી, ત્યાર બાદ પાણી આપવું. ત્યાર બાદ ગાદી કયારા કરી બીજને પૂંખીને વાવવા. ધરુ વાવવા લાયક થઈ જાય ત્યારે તેને કયારામાંથી ઉખેડવાથી મૂળ તૂટતાં નથી અને સરળતાથી ઉપાડી શકાય છે.
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
સોજન્ય: સૃષ્ટિ ઇનોવેસન્સ અમદાવાદ
No comments:
Post a Comment