ગુજરાત રાજ્યમાં D I L R દ્વારા ખેતીની જમીનનું પ્રમોલગેશન કરવામાં આવેલ છે,(સેટેલાઇટ ઉપકરણો દ્વારા જમીનની માપણી કારેલ) તેનાથી ઘણાં બધા જમીન માલિકો (ખાતેદારો)નાં ૭/૧૨ નાં ઉતારા મા ક્ષેત્રફળ અને કબજા પ્રમાણે સ્થળ સ્થિતિ ની આક્રુતિ મા ફેરફાર થયેલ છે, આવા પ્રકારની થયેલ ભૂલો સુધારવા માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2018 સુધી ઝુંબેશ ચાલવાની છે, તો આપ સૌ જમીન ધારણ કરતા હોય તો તાત્કાલીક ૭/૧૨ ચેક કરવા,અને જો ક્ષેત્રફળ તથા આકૃતિ માં ફેરફાર(ભુલ) થયેલ હોય તૌ લાગુ પડતા જિલ્લા ની DILR કચેરીમાં તાત્કાલીક વાંધા અરજી કરવા વિનંતી.
https://anyror.gujarat.gov.in
Friday, 19 October 2018
નવી જમીન માપણી વિશે
Subscribe to:
Post Comments (Atom)
How to Do Correction in 7/12
ReplyDelete