*મેળવો ઉત્પાદનમાં 30 % સુધીનો વધારો.*
મિત્રો ઓર્ગેનીક કિટમા તમામ પ્રકાર ના તત્વો આવી જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
મગફળીના પાકમાં દાણા ન ભરાવા, યોગ્ય વિકાસ ના થવો. ઉભો પાક સુકાઈ જવો, પાન પીળાં પડી જવા વગેરે મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. આ તમામ મુશ્કેલીઓને ધ્યાન મા રાખી ઓર્ગેનીક કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં પાયાના ખાતરથી લઈ દાણા ભરાય ત્યાં સુધી ધ્યાન રાખવામાં આવ્યો છે. એક એકરમાં (40 ગૂંઠામાં) માત્ર 3500 રૂ જેવો નહિવત ખર્ચ આવે છે.. વધુ માહિતી માટે મુલાકાત લો નીચેની લિંક પર.
ઓર્ગેનીક ખેતી માટેની કિટ
No comments:
Post a Comment