ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Saturday, 1 April 2017

આઇ ખેડુત ( I-khedut) પર વિવિધ ઘટકો માટેની સહાય યોજનાઓ

    આઇ ખેડુત પર વિવિધ ઘટકો માટેની સહાય યોજનાઓ તા ૦૧-૦૪-૨૦૧૭ થી ૩૦-૦૪-૨૦૧૭ સુધી કાર્યરત છે આથી લાભાર્થી ખેડુત મિત્રોએ ગ્રામસેવકનો સંપર્ક કરવો. આ પ્રકારની અરજીઓ હાલમા કાર્યરત છે.


  • ખેતીવાડીની યોજનાઓ
૫૯ યોજનાઓ કાર્યરત છે
  • પશુપાલનની યોજનાઓ
૨૧ યોજનાઓ કાર્યરત છે.
  • બાગાયતી યોજનાઓ
૯૮ યોજનાઓ કાર્યરત છે.

   ઉપરોકત વિષયોના અનુસંધાનમા અરજી કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

આઇ-ખેડુત પરની યોજનાઓ



       ખેતી વિશે અવનવી માહિતી મેળવવા મુલાકાત લેતા રહો  WWW.KRUSHIJIVAN.BLOGSPOT.COM 

No comments:

Post a Comment