ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 21 March 2017

એક એકરમા 78.5 મણ મગફળીનુ ઉત્પાદન

ખેડુતનુ નામ ભાવેશભાઈ પટેલ
બાબરા,અમરેલી
મો.9898794926
પાક : મગફળી

   ખેડુત ભાવેશભાઇ ઓર્ગેનીક ખેતીમા રસ ધરાવતા હતા આથી તેમણે iec biotech કંપની સાથે જોડાઈ એક એકર મા પ્રયોગ અર્થે ગયા વર્ષે મગફળીનુ વાવેતર કર્યુ હતુ. જેમા તેમણે કંપનીના માર્ગદર્શન હેઠળ ખેતી કરી હતી. જેમાથી તેમને માત્ર એક એકરમા *78.5 મણ મગફળી* નુ ઉત્પાદન મળ્યુ હતૂ. ચોમાસામા પુરતો વરસાદ ન મળવાના કારણે અને પાણી ની ઊણપ હોવા છતા પણ ભાવેશભાઈએ મગફળીમા સારો‌ એવો ઉત્પાદન મેળવ્યો છે.
ખુબજ ઓછા ખર્ચમા વધુ ઉત્પાદનની વાત ભાવેશભાઇ એ સાર્થક કરી છે.

મિત્રો જો તમે પણ ઓર્ગેનીક ખેતી કરવા માંગતા હોય તો અમારી સાથે જોડાવો અને અમારા માર્ગદર્શન હેઠળ ખેતી કરો...
વધુ માહિતી માટે સંપર્ક વારીશ ખોખર મો. 9714989219

No comments:

Post a Comment