મિત્રો આજે ખેતીમા આધુનિકતાની સાથે ઓર્ગેનીક અભિગમ લાવવો પણ ખુબ જરૂરી છે. રાષાયણીક ખાતરોના ઉપયોગના કારણે આજે ઉત્પાદન ઘટ્યો છે અને ખેતી ખર્ચમા વધારો થયો છે. મિત્રો કોઇ પણ પાક માટે અને જમીન માટે જે પણ જરૂરી તત્વો અને બેક્ટેરીયાની જરૂર હોય છે તેમને ધ્યાનમા રાખીને iec biotech કંપની તરફથી સંપુર્ણ ઓર્ગેનીક કીટ બનાવવામા આવી છે. મિત્રો આ કીટમા દરેક પાકને ધ્યાનમા લઈને જરૂરી તત્વોની પસંદગી કરવામા આવે છે. આના ઉપયોગથી ખેતી મા ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ કીટનો ઉપયોગ કર્યા પછી અન્ય કોઇ પણ દવા કે ખાતર વાપરવાની જરૂર રહેતી નથી. મિત્રો આ કીટમા જમીનની ફળદ્રુપ્તા વધારનાર બેક્ટેરીયાનો પણ સમાવેશ કરવામા આવે છે...મિત્રો આ કીટ વિષે વધુ માહિતી નીચે મુજબ છે... વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9714989219 વારીશ ખોખર
ઇનોકેર 250 મિલિ: મિત્રો જમીન મા રહેલા બેક્ટેરીયાની સંખ્યા વધારવામા ઉપયોગી છે. જમીનમા રહેલા બેક્ટેરીયા હવામાનો નાઈટ્રોજન સીધોજ જમીનમા ઉમેરે છે આથી નાઈટ્રોજન યુક્ત ખાતરની જરૂર રહેતી નથી
હોલસમ 1 લિટર: મિત્રો આમા 22% સલ્ફર આવેલુ છે જે દરેક પાક માટે જરૂરી અને અગત્યનુ તત્વ છે
ગ્રોકેર 1 લિટર: ગ્રોકેરમા માઇક્રોન્યુટ્રીયન્સ, નીમ ઓઇલ, વિકાસ માટેના તત્વો તથા લસણ, મરચા નો અર્ક વગેરેનો ઉપયોગ કરવામા આવ્યો છે. જે પાકને વિકાસ પુરુ પાડે છે અને તેનુ રક્ષણ કરે છે.
આઇસર્જ 1 લિટર: આઇસર્જમા હુમિક એસિડ તથા દરીયાઈ સેવાળનો અર્ક છે ઉપરાંત સલ્ફર તથા અન્ય મુળઊત્તેજકો છે
આઇબુસ્ટ 1 લિટર: એમીનો એસિડ , ફુલ્વીક એસિડ તથા હુમિક એસિડ માથી બનાવામા આવેલો છે જે પાકની ફુલ અવસ્થામા તથા ફળ બેસવાની અવસ્થામા ખુબ મદદરૂપ છે
કેલ્બો 500 મિલી: તેમા કેલ્શીયમ અને બોરોન તત્વો આવેલા છે. જે સુક્ષ્મતત્વોની ભુમીકા ભજવે છે.
ઓફોસ 1 લીટર: તેમા ફોસફરસ તત્વ આવેલો છે.
મિત્રો આ કીટમા પાક માટે તથા જમીન માટે જરૂરી બધાજ તત્વોનો સમાવેસ કરવામા આવેલો છે. મિત્રો એક વાર જરૂરથી ઉપયોગ કરો અને ખેતી ખર્ચમા ઘટાડો કરો. મિત્રો આ કીટનો ઉપયોગ કર્યા પછી જમીનની ફળદ્રુપ્તામા તથા ઉત્પાદનમા વધારો થાય છે.
કીટ મેળવવા તથા તેના વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો મો
9714989219 વારીશ ખોખર
No comments:
Post a Comment