નમસ્કાર મિત્રો મારો આ મેસેજ ખાસ પશુપાલકો માટે છે.
મિત્રો પશૂપાલન આજે ખેતી સાથે પુરક ધંધો છે. અને આપણે પશુપાલન પાછળ પણ ઘણા રૂપીયા ખર્ચી નાખીયે છીયે. પશુઓ માટે આજે દુધ અને ફેટ વધારવાની દવાઓ પશુપાલકો દ્વારા ખુબ વાપરવામા આવે છે. પરંતુ શુ આ દવાઓ તમારા પશુના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી?
મિત્રો કોઇ પણ પશુની તંદુરસ્તીનો આધાર તેની પાચનશક્તિ પર રહેલો હોય છે. પશુને આપણે જે આહાર આપીયે છિયે તેનુ સંપુર્ણ પોષણ પશુને ત્યારે જ મળે છે જ્યારે પશુ તે આહારનૂ સંપુર્ણ પાચન કરી શકે..
બજારમા મળતી અન્ય દવાઓ પશુઓમા માત્ર દુધ અને ફેટ વધારવા માટે ઉપયોગી છે. આ દવાઓ પશુની દુધ બનાવતી ગ્રંથીઓ પર સિધી અસર કરે છે જે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ દવાઓ ખર્ચાળ અને પશુના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
મિત્રો થોડા સમય પહેલા મને એક કંપની તરફથી ફોન આવ્યો હતો. તેનુ નામ ઇનોવેટીવ ઇકો કેર પ્રાઈવેટ લિમિટેડ છે. આ કંપનીના માર્કેટીંગ મેનેજર કાર્તિકભાઇ પટેલે મને દાવો કર્યો હતો કે અમારી કંપનીની પ્રોડક્ટ તમે પશુપાલકોને સેમ્પલ આપી તપાસી જુઓ. મે આ કંપનીમાથી ૧૫ સેમ્પલ લિધા હતા અને ૫ જેટ્લા પશુપાલકોને આપ્યા હતા.મિત્રો ૬ થી ૭ દિવસ પછી મને બધાજ પશુપાલકો તરફ્થી ખુબ સારો પ્રતીભાવ મળેલ છે. આ પ્રોડ્ક્ટ્નૂ નામ છે અલ્ટ્રાલેક...
મિત્રો અલ્ટ્રાલેક પશુઓની પાચનક્રિયા પર કામ કરે છે. આથી તમે પશુને જે કઈ આહાર આપો છો તેનુ સંપુર્ણ પોષણ પશુને મળી રહે છે.આથી પશુની ખોરાક વધે છે અને તેના સ્નાયુઓનો વિકાસ થાય છે. ટુંકમા કહીયે તો પશુની તંદુરસ્તી વધે છે.સ્વાભાવીક છે કે તંદુરસ્ત પશુનુ દુધ વધારે હોય છે અને આ દુધમા ફેટ પણ વધારે આવે છે. અલ્ટ્રાલેકના ફાયદા જાણીયે...
૧. પશુની ખોરાક વધારે છે.
૨.પશુની પાચનશક્તિ વધારે છે.
૩. પશુમા દુધનો અને દુધની ગુણવત્તામા વધારો કરે છે.
૪. પશુમા સ્નાયુઓનો વિકાસ વધારે છે. અને ગર્મીમા ન આવતા પશુને ગર્મીમા લાવે છે.
મિત્રો અલ્ટ્રાલેકની ૨૫૦મિલિની કિઁમત ૨૦૦ રૂ છે.. અને પશુને એક દિવસમા માત્ર ૧૦ મિલિ આપવામા આવે છે. આથી આ દવા ૨૫ દિવસ સુધી પશુને આપી શકાય છે. એટ્લેકે દિવસનો ૮ રૂ જેટ્લો ખર્ચ આવે છે.. બજારમા મળતી પશુપાલન ને લગતી અન્ય પ્રોડ્ક્ટો પાછ્ળ ખોટા રૂપીયા બગાડવાના બદલે હુ વારીશ ખોખર આપ સૌને આ દવા વાપરવા માટે ભલામણ કરૂ છુ અને તેની હુ તમને પાકી ગેરેંટી આપુ છુ.
મિત્રો આ વિષે વધુ માહિતી માટે તમે મને ફોન કરી શકો છો .. વારીશ ખોખર 7202824063
No comments:
Post a Comment