નમસ્કાર.... મિત્રો આ મેસેજ આગળ મોકલવો તથા તમારા ગામના અન્ય ખેડુત ભાઇઓને આનો લાભ અપાવો તેવી હુ કૃષિજીવન ના દરેક સભ્ય પાસે અપેક્ષા રાખુ છુ.
મિત્રો ખેતીમા મહત્ત્મ ખર્ચ હોય તો તે ખેતીમા વપરાતી દવાઓનો હોય છે. બજારમા આપણને જે દવાઓ મળે છે તે ખુબ મોઘી હોય છે પણ વાસ્તવમા તેની કિંમત ખુબજ ઓછી હોય છે. તે હુ તમને સાબિત કરીને બતાવી શકુ છુ... મિત્રો તમે કોઇ પણ દવા ખરીદતા પહેલા એક વાર મારો સંપર્ક જરૂરથી કરજો... મારી ગેરેંટી છે કે હુ તમને દવાઓનો જે કિંમતમા પહોચાડી શકુ છુ તે કિંમતમા અન્ય કોઇ નહી આપી શકે.. મિત્રો મારે માત્ર તમારા વિશ્વાસની જરૂર છે... કોઇ પણ ખેતીની દવા ખરીદતા પહેલા મને અચુક ફોન કરો. તમારે જરૂર હોય તે દવા જલ્દીથી નોધાવો. દવા હોલસેલ ભાવે ગામના ખેડુતો ભેગા મળી ખરીદસે તો ખુબજ ઓછી કિંમતમા મળી રહેશે. કૃષિજીવન ગ્રુપ ના ઘણા ખેડુત ભાઇઓને દવા આપી છે પણ હજીય કેટલાક ખેડુતોને આ વિષે માહિતી નથી...
આથી અન્ય સુધિ તમારા ગામ સુધી મારી આ વાત પહોચાડવા વિનંતી છે ભાઇઓ... તમારી જરૂરીયાતની દવાઓ આજે જ નોધાવો... તાત્કાલિક ધોરણે ... તારીખ 10-06-16 સુધીમા આથી હુ તમારા વતી સિધે જ કંપનીમા અંદાજીત ઓડર આપી શકુ...
મારી આ પહેલમા આપ સૌ સહભાગી બનો તેવી અપેક્ષા રાખુ છુ... સંપર્ક કરો. મો. 7202824063
-વારીશ ખોખર
No comments:
Post a Comment