ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 22 March 2016

મગફળીમા થ્રિપ્સ અને સફેદમાખી....

થ્રીપ્સ

થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) અથવા લિમડાયુક્ત દવાનો છંટકાવ કરો...

સફેદમાખી
સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. સફેદમાખીથી કોકડવવાનો રોગ ફેલાય છે‌.‌‌.  જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20 gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો) / 15 Ltr પાણી સાથે અથવા લિમડાયુક્ત દવાનો છંટકાવ કરો..

દવા બજાર ભાવ કરતા ઓછિ કિંમતે ઘરે મેળવવા સંપર્ક કરો મો.7202824063

No comments:

Post a Comment