હવે કૃષિજીવન કરવા જઈ રહ્યુ છે એક નવી પહેલ. ખેતીને લગતી તમામ ચિજ વસ્તુઓ જેવી કે ખાતર,ખેતીના સાધનો , દવાઓ વગેરે ખેડુતને બજાર કરતા ઓછા ભાવે અને ઉચ્ચ કક્ષાની મળી રહેશે.
અમારુ એકજ ધ્યેય છે કે ખેડુતોને વધુ ફાયદો કઈ રીતે કરાવવો? આના માટે અમે કરી રહ્યા છીયે એક નવી શરુઆત...
કોઇ પણ કંપનીની કોઇ પણ પ્રોડક્ટને અમે ચેક કરીશુ.અમે જુદી જુદી કંપનીની કોઇ એકજ પ્રોડક્ટમાથી સૌથી સારી કંપની જે સારી ગુણવત્તા , વ્યાજબી કિંમત અને બધિ રિતે ફાયદા કારક હોય તેવી કંપનીઓ સાથે કરાર કરવા જઈ રહ્યા છે.
ખેડુતોને માર્કેટ કરતા ઓછો ભાવ કઈ રીતે મળશે
•મિત્રો કોઇ પણ કંપની પ્રોડકટ ગ્રાહક સુધિ નીચે મુજબ પહોચે છે
કંપની>ડિસ્ટ્રિબ્યુટર>ડિલર>હોલસેલર>દુકાનદાર>ગ્રાહક
આ રીતે ગ્રાહક સુધી વસ્તુ પહોચતા વસ્તુની મુળકિંમત વધતી જાય છે.
કૃષિજીવન હવે ખેડુતોને વસ્તુ સિધેજ કંપની પાસેથી અપાવશે
એટલે કે કંપની > ખેડુત
આથી બજારભાવ કરતા ખેડુતોને વસ્તુ ઓછી કિંમતમા મળશે.
નોધ: કોઇ પણ વસ્તુ ખેડુતોને આપતા પહેલા અમે જાતે ચેક કરીયે છીયે.અને 3 થી વધુ કંપનીઓની સર્વ પ્રકારે ચકાસણી કરીનેજ તેને એપ્રુવ કરીયે છિયે..
હાલમા અમે શરુઆત કરવા જઈ રહ્યા હોવાથી અમુક પ્રોડકટ છે. તેની સંખ્યા વધશે
અન્ય ગ્રુપ અને મિત્રોને જણાવવા વિનંતી....
વધુ માહિતી માટે ફોન કરો
વારીશ ખોખર મો:9714989219
ખેતી વિષયક માહિતી માટે મુલાકાત લેતા રહો આ વેબસાઈટની www.krushijivan.blogspot.com
No comments:
Post a Comment