ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 14 January 2016

રાયડાની ખેતીમા કાપણી વિશે માહિતી....

કાપણી સમયે બીજ અને શિંગો ખરી પડવાથી થતાં નુકસાન ને અટકાવવા કાપણી ના 10-15 દિવસ પહેલા છોડને નાના સમૂહમાં બાંધી દેવા.
દાણા ખરવાનું નુકસાન ઘટાડવા અને ગુણવત્તા જાળવવા, જ્યારે 70 થી 80% શિંગો પાકી જાય અને સોનેરી પીળી થાય ત્યારે સવારમાં કાપણી કરવી.
પૂળાને 4-10 દિવસ સુધી તડકામાં સુકાવ્યા બાદ ટ્રેક્ટરથી પગર કરી અથવા થ્રેસરથી દાણા છુટા પાડી વેચાણ માટે તૈયાર કરવા.
દાણામાં તેલની અધિકતમ % માત્રા માટે કાપણી ફળિયો સોનેરી પીળી થાય ત્યારે કરવી. મોડુ કરવાથી તેલનું પ્રમાણ અને ઉત્પાદન ઓછું થઈ શકે.

No comments:

Post a Comment