જમીનની ફળદ્રુપતાનૂ ખેતીમા ઘણુ મહત્વ છે.રાસાયણિક ખાતરોના અયોગ્ય વપરાશથી તથા દેશી ખાતરના ઓછા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે.
જમીનની પી.એચ તથા ક્ષારનૂ પ્રમાણ વધ્યુ છે . જેને લિધે રાસાયણિક ખાતરની જરૂરત અને ખેતી ખર્ચ વધ્યા છે. જો જમીનની પી.એચ. 6.00 થી 7.50 વચ્ચે લાવવામા આવે તો ફળદ્રુપતામા વધારો થઈ શકે છે . ઇનોકેરમાથી સેકન્ડરી કલ્ચર બનાવવામા આવે છે . જેનાથી આગલા પાકના કચરાને જમીનમા કોહવડાવી ખાતરમા ફેરવવામા આવે છે . આ સાથે જમીનની પી.એચ. પણ યોગ્ય થતા ખાતરની જરૂર ઘટે છે . પોષણક્ષમતામા વધારો થતા પાકની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે અને ઉત્પાદનમા વધારો થાય છે
સેકન્ડરી કલ્ચર બનાવવાની પધ્ધતિ :-
• ઇનોકેર (1) :- 250 મિલી
•આઇ સર્જ :- 50 મિલી
•ગોળ :- 8 કિલો
•પાણી :- 200 લિટર
•ખેતરની માટી :- 1 કિલો
•ગાયનૂ છાણ. :- 1કિલો
ઉપરના મિશ્રણને 200 લિટરના એક ડ્રમમા મિશ્ર કરવુ . આ મિશ્રણને 5 થી 7 દિવસ આથો આવવા દેવો. રોજ બે વાર હલાવવૂ ,ઉપરના ભાગે સફેદ પીળી છારી બાજે એ પછી વાપરવુ.
વાપરવાની પધ્ધતી :-
•પિયત સાથે 130 થી 140 લિટર આપવુ
•છંટકાવ :- 60 - 70 લિટરને એટલામાજ પાણી મેળવી છંટકાવ કરવો .
નિષ્ણાતો અને અમારા સુપર ડિસ્ટ્રિબ્યુટર મે. યુનિઝોન ઇન્ટરનેશનલ,કેનેડાના (www.unizone.me) ભારત અને વેસ્ટ ઇન્ડિઝ પર થયેલા પ્રયોગોથી જાણવા મળ્યુ છે કે સેકન્ડરી કલ્ચરથી જમીનની ફળદ્રુપતા અને રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે આથી ખાતર જરૂરત ઘટે છે.
• મિત્રો સેકન્ડરી કલ્ચરનો ખર્ચ જોવા જઈએ તો 1 લિટર નો ખર્ચ માત્ર 5 થી 7 રૂ થાય છે જે માર્કેટમા મળતા મિનરલ વોટર (પાણી) કરતા પણ સસતુ છે. આ પ્રોડક્ટ ઓર્ગેનિક ફાર્મિંગ (કુદરતી ખેતી ) પર આધારિત છે.
No comments:
Post a Comment