ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Friday, 11 December 2015

મકાઇ: ઉત્પાદન અનુમાન કરતાં ઓછું આવવાથી ભાવ માં તેજી ની સકયતા

      ખરીફ મકાઈનું ઉત્પાદન અનુમાન કરતાં ઓછું આવવાની સંભાવનાને લીધે દક્ષિણ ભારતના મુખ્ય મકાઈ બજારો માં મકાઇ ના ભાવ ખૂબ જ તેજી જોવા મળી રહેલ છે , જેનો થોડો-ઘણો ફાયદો ગુજરાત સહિત અન્ય મકાઇ પક્વતા રાજ્યો ના ખેડૂત ને મળી શકે છે.  

મકાઈ ના ભાવમાં છેલ્લા 2 મહિના આશરે ૧૦૦  થી ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ રૂ  ના ભાવ વધારા પાછળ ના મુખ્ય પરિબળો જોઈએ તો સરકારી આંકડા અનુસાર ગત વર્ષ માં ખરીફ સીજન ની મકાઇ નું ઉત્પાદન આશરે  ૧૬૪ લાખ ટન રહેલું જેની સામે આ વર્ષે ૧૫૫ લાખ ટન નું ઉત્પાદન થયેલ છે વેપારી સૂત્રો અનુસાર મકાઈનું ઉત્પાદન સત્તાવાર અંદાજ કરતાં પણ ઓછું રહી શકે છે. ઉપરાંત છેલ્લા થોડા દિવસોમા  અનાજ બજારોમાં મકાઈ ની આવક શરૂ થવા ના સમયે જ  દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદ થયો છે જેની સીધી અસર મકાઇ ની ગુણવત્તા પર થઈ હોવાને લીધે સારી ગુણવત્તા વાળી મકાઇ ની માંગ વધતાં પણ ભાવ માં ઉછાળો જોવા મળેલ છે.

4 comments:

  1. dadam su bhav chhe
    mare 100 tan dadam vechavani chhe

    ReplyDelete
    Replies
    1. Minimum -3000 ,maximum -6500, everage- 5000 ahemdabad market per quimtel bhav che

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. Minimum -3000 ,maximum -6500, everage- 5000 ahemdabad market per quimtel bhav che

      Delete