સિંચાઈ વ્યવસ્થા વધવાથી ઘનિષ્ઠ પાક પધ્ધતિથી જમીનમાંથી તત્વોનો ઉપાડ વધવાથી. વધુ ઉત્પાદન આપતી જાતોના વાવેતરથી જમીનમાંના તત્વો વધારે વપરાય છે. સેન્દ્રિય ખાતરોના વપરાશ ઘટવાથી કે બીલકુલ નહીં થવાથી મુખ્ય પોષકતત્વો- નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશયુકત ખાતરોના વધુ પડતા વપરાશથી લાંબા ગાળાના પાકો વારંવાર લેવાથી જમીનની ખાસિયત મુજબ સુક્ષ્મતત્વોનું સ્થિરીકરણ થવાથી.
No comments:
Post a Comment