વિરમગામના નિવાસી ખેડુત વિનોદભાઇ પટેલ જેમણે કપાસની ગત સિઝનમા એક એકર કપાસનો વાવેતર કરેલો હતો જેમા તેમણે 107 મણ કપાસનુ ઉત્પાદન લીધુ હતુ. તેમણે કોઇ પણ પ્રકારના રાષાયણીક ખાતરનો ઉપયોગ કર્યો ન હતો. અને કપાસ રૂ 1200 ના ભાવે વેચી એક એકરમા માત્ર એક એકરમાથી 128000 ના કપાસનુ વેચાણ કર્યુ હતુ. વિનોદભાઇ એ IEC biotech કંપની સાથે જોડાઈ તેમની દેખરેખ હેઠળ ઓર્ગેનીક ખેતી કરી અને સારો એવો ઉત્પાદન મેળવ્યો છે . મિત્રો માત્ર 4000 રૂ જેટલો મામુલી ખર્ચ કરી વિનોદભાઇ એ કપાસમા મબલક ઉત્પાદન લીધો છે... આજે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પણ ખેડુતોને ઓર્ગેનીક ખેતી માટે ભલામણ કરી રહી છે. મિત્રો ઓછા ખર્ચમા વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવુ તેનો વિનોદભાઇએ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે .
વિનોદભાઇ પટેલ
Mobile +919429303814
મિત્રો જો તમે પણ આ પ્રકારે ઓર્ગેનીક ખેતી કરવા માંગો છો તો સંપર્ક કરો મો.9714989219 વારીશ ખોખર
No comments:
Post a Comment