ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 31 May 2016

પશુઓમા‌ દુધ અને ફેટ વધારો...!!

મિત્રો ભારત એક ખેતી પ્રધાન દેશ હોવાની સાથે વિશ્વમા‌ પશુપાલન માટે પણ વખણાય છે... પરંતુ વધતી જતી મોઘવારીના કારણે પશુપાલનના વ્યવસાયમા ઘટાડો જોવા મળી રહ્યો છે..‌.

   પશુપાલનના આ વ્યવસાયમા ઓછા ખર્ચે વધુ નફો મેળવવા મારા ધ્યાનમા એક ખાસ પ્રોડક્ટ આવી છે.. મિત્રો અલ્ટ્રાલેક નામનૂ આ માઈક્રોબિઅલ કલ્ચર પશુઓ મા ખુબજ અસરકારક સાબિત થયુ છે... અલ્ટ્રાલેકના ઉપયોગ માત્રથી પશુઓ મા દુધ અને ફેટમા સારો એવો વધારો જોવા મળ્યો છે....ઉપરાંત પશુઓમા‌ સ્નાયુઓનો સારો વિકાસ.. અને પશુઓ ની રોગપ્રતિકારક શકિતમા‌ પણ સારો એવો વધારો નોધવામા આવ્યો છે.

   

      ઉપરાંત અલ્ટ્રાલેકના અન્ય ફાયદા જોઇયે તો.......

- પશુ મા ખોરાક વધારે છે

- ગરમીમા ન આવતા‌ પશુઓ ગરમીમા આવે છે

-પશુઓના દુધ અને ફેટમા વધારો કરે છે.

- પશુઓના સ્નાયુઓમા વિકાસ કરે છે

-દાણનો ખર્ચ ઘટાડે છે.

   મિત્રો અલ્ટ્રાલેક ની કિંમત માત્ર 200રૂ છે પણ તેના ફાયદા અનેક છે‌‌‌ . એક બોટલ એક પશુને 25 દિવસ સુધિ ચાલે છે... એક વાર જરૂર આજમાવી જુઓ ... પશુપાલન ને ફાયદાકારક બનાવો..

દવા ઘરે બેઠા મંગાવવા સંપર્ક કરો મો. +917202824063 . કેશ ઓન ડિલિવરી અને મફત હોમ ડિલિવરી...

એક વાર જરૂર અજમાવી જુઓ અને પશુપાલન નો ખર્ચ ઘટાડો....

No comments:

Post a Comment