ફળમાખી ફળ નો ગર્ભ કોરી ખાય છે. જેને કારણે ફળ ખરી પડે છે. નુકસાન ઘટાડવા સમયસર વીણી કરવી સડેલા અને નુકસાન પામેલા ફળને ખાડામાં દાટી નાશ કરવો. વાડીમાં કારેલાં સાથે રજકો,ધાણા,મૂળા જેવા પાકો બને ત્યાં સુધી લેવા નહીં. રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 7202824063. અને દવા ઘરે બેઠા મંગાવવો
Friday, 11 March 2016
તડબુચની ખેતીમા ફળમાખી .... અને તેના ઉપાયો....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment