ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 17 December 2015

 કેવા પશુઓ ની પશુ ડોક્ટર પાસે તપસ કરાવવી?


ફેળવેલ પશુઓને દોઢ બે મહિને ગર્ભાવસ્થાની તપાસ માટે.વિયાણ બાદ ૬૦-૭૦ દિવસે પણ વેતરે ન આવતી ગાય-ભેંસોની તપાસ માટે.બિલકુલ વેતરે ન આવતી હોય તેવી ગાય/ભેંસો કે પુખ્ત વાછરડી/પાડીઑની તપસ માટે.અનિયમિત વેતર દર્શાવતા પશુઓની તપાસ માટે.વારંવાર (ત્રણ-ચાર વખત ) ફેળવવા છતાં ગાભણ ન થતાં પશુઓની તપાસ માટે.ગર્ભપાત થઈ ગયેલ પશુઓની તપાસ માટે.વિયાણ બાદ મેલી પડતી ન હોય કે માટી ખસી ગઈ હોય તેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે આવશ્ય કરાવવી જોઈએ.

No comments:

Post a Comment