ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 7 December 2015

ટેરેસ ગાર્ડન કઈ રિતે બનાવશો?

     મિત્રો આજ ના આધુનીક યૂગમા ઘરની આગળ આંગણા જોવા મળતા નથી. આથી પ્રકૃતી પ્રેમીયો ટેરેસ ગાર્ડન એટલેકે ઘરની છત પર કુંજામા ફુલછોડનુ વાવેતર કરતા હોય છે. મિત્રો ટેરેસ ગાર્ડન ઘરને શુસોભિત બનાવાનુ કામ પણ કરે છે.

      મિત્રો ટેરેસ ગાર્ડન બનાવવા માટેના કુંજા બજારમા તૈયાર મળી રહે છે આમા સારી ગોરાળુ માટી (લાલાશ પડતિ ) અને ખાતર તરિકે દિવેલી ખોળ મિશ્ર કરો . જરુર જણાય તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ પણ યોગ્ય માત્રામા કરી શકો છો.

છોડની પસંદગી..

સામાન્ય રીતે આપણે ફુલના છોડવાનો વધારે ઉછેર કરીયે છીયે આથી આ માટે સામાન્ય રીતે બજારમા મળતા ચાઇનીઝ છોડવાઓનો ઉપયોગ કરવો જોઇયે. આ છોડવાનો વિકાસ ઓછો થાય છે અને ફુલ વધારે મત્રામા આવે છે. આ છોડને પાણીની પણ ઓછી જરુર પડે છે અને જગ્યા પણ ઓછી રોકે છે. આ ઉપરાંત કુવરપાઠુ , તુલસી જેવા ઔશધિ છોડવાઓનો ઉછેર પણ કરી શકો છો.

માવજત

કુજાની ગોઠવળી એવી જગ્યામા કરવી જોઇયે કે તેને પુર્તો સુર્યપ્રકાસ મડી રહે. છોડવાઓને પાણી 5 થી 6 દિવસે આપવુ કારણકે કુંજામા પાણી લાંબા સમય સુધી ટકી રહે છે. સવારે હાથથી પાણી છાટવા માટેના ફુવારાનો ઉપયોગ કરવારથી છોડમા કુમાશ જણવાઇ રહે છે.

No comments:

Post a Comment